બ્રેકફાસ્ટમાં દૂધ લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે

જે લોકોને ડાયાબિટિસ છે તેમણે સવારે બ્રેકફાસ્ટના સમયે એક ગ્લાસ જેટલુ હાઇ પ્રોટીન દૂધ પીવું જોઇએ, કારણ કે એનાથી બ્લડ શુગરનું લેવલ જાળવી શકાય છે. કેનેડામાં યુનિવર્સિટી ઓફ ટોરેસ્ટોમાં આ વિશે રિસર્ચ કરવામાં આવ્યું હતું.

આ દૂધ લોહીમાં રહેલા બ્લડ ગ્લુકોઝ કોન્સન્ટ્રેશનને ઓછું કરે છે. વળી હાઇ પ્રોટીન દૂધ લેવાને કારણે પેટ ભરાયેલું રહે છે અને બીજી વાર ભૂખ લાગે ત્યારે ઓછા પ્રોટીનનો આહાર લઇ શકાય છે. નાસ્તામાં ઉચ્ચ પ્રોટીન દૂધ પીવાથી ડાયાબિટીસને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.

You might also like