લોહીમાં શુગર લેવલ જાણી શકાશે રંગ બદલતા ટેટૂથી

જે ડાયાબિટીસના દર્દીઓને વારંવાર સોય ખોસીને લોહીમાની શુગરની તપાસ કરાવવાની જરૂર હોય છે. તેમના માટે હવે રાહત અાપનારી ટેક્નીક શોધાઈ છે. અમેરિકાના સંશોધકોએ એક નવી ટેક્નીક તૈયાર કરી છે જે માત્ર ટેટૂના રંગ પરથી લોહીમાની શુગરની વધઘટ કહી અાપશે. ત્વચા પર કરવામાં અાવેલા ખાસ ટેટૂનો રંગ શરીરમાના ફ્લુઈડમાં ગ્લુકોઝ લેવલ અનુસાર વધઘડ થતો રહેશે. અા ટેક્નીક ડર્મલ એબિઝ તરીકે ઓળખાય છે.
http://sambhaavnews.com/

You might also like