બ્લડપ્રેશર ઘટાડવામાં ઓનલાઈન કાઉન્સેલિંગ વધુ અસરકાર

હાઈપર ટેન્શનના દર્દીઓને પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે રોજ દવા લેવી જરૂરી છે. જોકે માત્ર દવા લેવાથી જ બ્લડપ્રેશર ઘટાડવામાં સફળતા મળતી નથી. કેનેડાના અભ્યાસીઓનું કહેવું છે કે ઓનલાઈન કાઉન્સેલિંગ થતું રહે તો દર્દીઓને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં વધુ મદદ થાય છે. અા રોગ લાઈફસ્ટાઈલની ખોટી અાદતના કારણે વકરતો હોય છે. એટલે જો દર્દીઓને જીવનશૈલી સુધારવા રેગ્યુલર કાઉન્સેલિંગ ઓનલાઈન અથવા ડિજિટલ માધ્યમથી અાપવામાં અાવે તો એનો ફાયદો થાય છે.
http://sambhaavnews.com/

You might also like