ત્વચાની કરચલીઓ છુપાવવા માટે બ્લીચ બેસ્ટ

સ્કિનને ગોરી કરવા માટે કેટલાય લોકો બ્લીચનો ઉપયોગ કરે છે. કપડાંને ઉજળા કરવા માટેનું બ્લીચ ત્વચાની કરચલીઓ છુપાવીને તેને ટાઈટ પણ કરે છે. જો કે તે માઈલ્ડ હોવું જોઈએ. બ્લીચમાં રહેલા કેમિકલ્સથી ત્વચા પર રહેલા બેક્ટેરિયા અને વાયરસને મારી શકાય છે. કે કેમ તેનો પ્રયોગ કરતા કરતા લંડનની યુનિવર્સિટીના સંશોધકોએ એક નવું તારણ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે કપડાંમાં નાખવામાં અાવતું બ્લીચ માઈલ્ડ ફોર્મમાં ત્વચા પર વાપરવામાં અાવે તો અકાળે વૃદ્ધ થવાની પ્રક્રિયા પાછી ઠેલી શકાય છે.

You might also like