જૂનાગઢ બેઠક ભાજપે ગુમાવી, કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ સામે મહેન્દ્ર મશરૂની હાર

ગુજરાતમાં આજરોજ વારંવાર ચૂંટણીમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે ત્યારે ભાજપ માટે સૌથી મોટા આંચકા સમાન સમાચાર મળ્યાં છે. ભાજપ તરફથી સતત છ ટર્મથી જીતતા ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો છે.

You might also like