ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી, ઘાટલોડીયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ લડશે ચૂંટણી

ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઇને 34 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

 

વિરમગામ તેજશ્રી પટેલ
ડીસા શશિકાન્ત પંડ્યા
પાલનપુર લાલજી પ્રજાપતિ
પેટલાદ સી. ડી. પટેલ
કપડવંજ કનુ ડાભી
લુણાવાડા જુવાનસિંહ ચૌહાણ
લિમખેડા શૈલેષ ભાભોર
સાણંદ કનુ મકવાણા
વાઘોડીયા મધુ શ્રીવાસ્તવ
ઘાટલોડીયા ભૂપેન્દ્ર પટેલ
છોટા ઉદેપુર જશુ રાઠવા
વેજલપુર કિશોર ચૌહાણ
નારણપુરા કૌશિક પટેલ
સયાજીગંજ જીતુ સુખડિયા
અકોટા સીમાબેન મોહિલે
એલિસબ્રિજ રાકેશ શાહ
નારણપુરા કૌશિક પટેલ
કલોલ ડો. અતુલ પટેલ
બાપુનગર જગરૂપ સિંહ રાજપૂત
ગાંધીનગર(ઉ) અશોક પટેલ
ગાંધીનગર(દ) શંભુલી ઠાકોર
બાયડ અદેસિંહ ચૌહાણ
બેચરાજી રજનીભાઇ પટેલ
વિસનગર ઋષિકેશ પટેલ
અમરાઇવાડી એચ. એસ. પટેલ
સિધ્ધપુર જયનારાયણ વ્યાસ
રાધનપુર લવિંગજી ઠાકોર
દરિયાપુર ભરત બારોટ
મણિનગર સુરેશ પટેલ
દાણિલીમડા જીતુ વાઘેલા
સાબરમતી અરવિંદ પટેલ
અસારવા પ્રદીપ પરમાર
બોરસદ રમણ સોલંકી
મહુધા ભારતસિંહ પરમાર
આણંદ યોગેશ પટેલ

 

You might also like