કોંગ્રેસ પોતાનાં પાપનું પોટલું અમારી પર ચડાવવા માંગે છે : ભાજપ

નવી દિલ્હી : કોંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર મોટા ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા ભાજપે જણાવ્યું કે આ કોંગ્રેસનાં સમયમાં થયેલો ગોટાળો છે. જે અમારા પર થોપવામાં આવી રહ્યા છે.

બીજી તરફ ભાજપની તરફતી પલટવાર કરતા કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે તે યુપીએનાં કાર્યકાળમાં થયેલો ગોટાળો છે. કતે 2006-2009 વચ્ચે થયેલો ગોટાળો છે. અમે તેની તપાસ કરીશું. કોઇને પણ છોડવામાં નહી આવે. દરેકની વિરુદ્ધ કાર્યવાહી થશે. જો કે આ તો કોંગ્રેસ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેવી વાત થઇ. કોંગ્રેસ પોતાનાં પાપનો ટોપલો ભાજપનાં માથે ચડાવવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે સરકાર 45 હજાર કરોડ રૂપિયાનાં આ ગોટાળાને છુપાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. આ ગોટાળો મનરેગા ગોટાળા કરતા પણ મોટો છે. સરકારને સ્પેક્ટ્રમ નિલામીનો ફાયદો પણ નથી મળ્યો. જે છ કંપનીઓને તેનો લાભ થયો છે તેમણે પોતાની આવક ઓછી દેખાડીને લાભ ખાટ્યો છે.
સુરજેવાલે જણઆવ્યું કે

You might also like