સાવધાન! આ છે દુનિયાનો સૌથી ભયાનક રસ્તો, આને કહેવાય છે ‘Road Of Death’

દેશ અને દુનિયામાં તમે ઘણી રીતના ભયાનક રસ્તાઓ જોયા હશે. કેટલીય જગ્યાએ રસ્તાઓ એવા હોય છે કે જોઈને જ લાગે કે…હવે ગયા.


આવા જ ભયાનક રસ્તાઓ માટે ફેમસ છે દક્ષિણ અમેરિકાના નોર્થ યુંગાસના રસ્તાઓ. આ રસ્તાઓને ત્યાંના લોકો રોડ ઓફ ડેથ પણ કહે છે.

આ રસ્તાઓ પરથી નિકળ્વું સરળ નથી હોતુ. તમે નાનકડી ભૂલ તમારો જીવ પણ લઈ શકે છે.

અહિંયા પર્વતોને કાપીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.આ પર્વતોની કિનારીએ સાધન ચલાવવું એટલે મોતને બોલાવી સમાન છે.

આ આખો રસ્તો 15 હજાર ફીટની ઉંચાઈ પર છે. ત્યાં અવારનવાર ભારે વાહનોના અકસ્માત થતા રહેતા હોય છે.

You might also like