OMG! તમે ક્યારેય ત્રણ મોઢાવાળો માણસ જોયો છે…?

બે વખત કરાવાયુ મોઢાનું ઇમ્પ્લાન્ટ


ફ્રાન્સના રહેવાસી જેરોમ હૈમનની ઓળખ ત્રણ મોઢા વાળા માણસ તરીકે કરવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે જેરોમ પહેલા એક વ્યક્તિના મોઢા ઉપર બે વખત ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. તાજેતર માં જ તેમના મોઢા પર બીજી વખત ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યુ છે. જેના પછી ત્રણ મહિના સુધી તે પેરિસના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. તેમને પોતાની નવી પહેંચાન સ્વીકારી લીધી છે, જોકે અત્યારે તેમના મોઢા પર ચામડી કે અન્ય ભાગ હજુય બાકી છે.

લાંબી પ્રોસેસ


જેરોમના મોઢાને સામાન્ય થતા ઘણો સમય લાગી રહ્યો છે. તેમના મોઢાને ચમત્કાર સાથે બદલવાનો પડકાર પેરિસની જ્યોર્જેસ-પોમ્પેડો યોરપીય હોસ્પિટલના ડૉક્ટરોએ હાથમાં લીધી છે. પ્લાસ્ટિક સર્જરી પ્રોફેસર લોરેન્ટ લૈન્ટીરી આ ટીમની આગેવાની કરી રહ્યા છે. લોરેન્ટ તે જ સર્જન છે જેને 2010માં હૈમનના આખા મોઢા ઉપર પ્રથમ વખત ઇમ્પ્લાન્ટ કર્યુ હતુ અને તેમને સફળતા મળી નહતી. તે પાછલનુ કારણ હતુ જેરોમને સર્દી થઈ હતી.

અનોખી બિમારી છે તેનું મોઢુ બગાડવાનું કારણ

ડૉક્ટરોના અનુમાને જેરોમને ન્યૂરોફાઈબ્રોમેટોસિસ ટાઈપ1 નામના એક રોગથી પીડિત છે જેના કારણે ટ્યૂમર થાય છે. જેરોમનો પહેલો ઇમ્પ્લાન્ટ 2010માં થયુ હતુ અને તે અસફળ રહ્યુ હતુ, તેના પછી તેનું પરિણામ ખરાબ રહ્યુ હતુ. વાસ્તવમાં તે ઇમ્પ્લાન્ટ બગડવાનું કારણ જેરોમને શર્દીના કારણે એન્ટીબાયોટિક આપેલી હતી. જેના અસરથી તેની શર્દી તો મટી ગઈ પરંતુ તેના પછી 2016માં તેમનું મોઢું ફરી બગડવા લાગ્યું.

ભયાનક પરિણામો


પ્રોફેસર લોરેન્ટે જણાવ્યુ હતુ કે જેરોમ લગભગ બે મહિના સુધી ગંભીર સમસ્યાનો ભોગ બની ગયો હતો. તેનુ મોઢુ ઘણુ ભયાનક થઈ ગયુ હતુ જેમાં ન પાપણો હતી, ન હતા કાન કે પછી ન હતી ચામડી. તે બોલી તો નહતો જ શક્તો પરંતુ બિચારાને ખાવાનું પણ નસીબ નતુ થતુ. તે છત્તા તેને હિંમત ન હારી અને નવા ડોનર મળવાની ઉમ્મીદ ના છોડી. તે પછી જાન્યુઆરીમાં જેરોમનું નવુ ઓપરેશન કરવામાં આવ્યુ. બીજા ઈમ્પલાન્ટ માટે જેરોમનુ ત્રણ મહિના સુધી ઉપચાર પણ કરવામાં આવ્યુ હતુ જેથી કરીને તેનુ શરીર નવુ મોઢુ સ્વીકારી શકે.

You might also like