B’day Special: જાણો કેમ મોહમ્મદ શમીને ફાસ્ટ બોલર કહેવામાં આવે છે…

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો 03 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે તેમના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને આજે તેનું નામ ટીમ  ઇન્ડિયાના ફાસ્ટ બોલરોની યાદીમાં છે. તો ચાલો આપણે જાણીએ તેમની ક્રિકેટ કારકિર્દી વિશે કેટલીક બાબતો-

વનડે કારકિર્દી
શમીએ ટેસ્ટ મેચમાં આવતા પહેલા વન-ડે મેચમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2013માં, તેઓ વન-ડે ક્રિકેટની શરૂઆત કરી અને 6 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ  વન-ડે રમ્યા. તેઓ આ મેચમાં બેસ્ટ આપી શક્યા ન હતા અને માત્ર એક જ વિકેટ મેળવી હતી, પરંતુ આ મેચમાં તેઓએ એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

વન-ડ઼ે મેચમાં 4 મેદાનનો રેકોર્ડ –

તેમના વન-ડે મેચમાં શમીએ એક ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો.આ મેચમાં શમીએ ચાર મેઇડન ઓવર નાખી હતી.ત્યારબાદ તેવો ભારતના પહેલા અને વિશ્વના આઠમાં બોલર તરીકે જાણીતા થયા. આ મેચ પછી જ તેમણે દરેકના હૃદયને જીતી લીધું હતું.

2014માં ઈંગ્લેન્ડમાં ટ્રેન્ટબ્રિજ વખતે, શમીએ ભુવનેશ્વર સાથે 111 રન કર્યા હતા, જે ભારત માટે 10મી વિકેટની બીજી મોટી ભાગીદારી છે.શમીએ વર્ષ 2015ના વર્લ્ડકપમાં  17.29 ની એવરેજથી 17 વિકેટ લીધી હતી, જે મિશેલ સ્ટાર્ક (22), ટ્રેન્ટ બોલ્ટ (22) અને ઉમેશ યાદવ (18) પછી સૌથી વધુ છે.

મોહમ્મદ શમીની વનડે કારકિર્દી અત્યાર સુધી
વનડે મેચ: 49 મેચો
વિકેટ: 91

ટેસ્ટ કારકિર્દી
જો તેમની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે 6 નવેમ્બર, 2013 ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ક્રિકેટ રમયા હતા. આ મેચમાં, તેમણે બોલિંગ કરીને રેકોર્ડ બુકમાં તેનું નામ લખવામાં આવ્યું હતું. તે સમયે, તે માત્ર 23 વર્ષના હતા.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો 03 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે તેમના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને આજે તેનું નામ ટીમ  ઇન્ડિયાના ફાસ્ટ બોલરોની યાદીમાં છે. તો ચાલો આપણે જાણીએ તેમની ક્રિકેટ કારકિર્દી વિશે કેટલીક બાબતો-

વન-ડે કારકિર્દી
શમીએ ટેસ્ટ મેચમાં આવતા પહેલા વન-ડે મેચમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2013માં, તેઓ વન-ડે ક્રિકેટની શરૂઆત કરી અને 6 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ વન-ડે રમ્યા. તેઓ આ મેચમાં બેસ્ટ આપી શક્યા ન હતા અને માત્ર એક જ વિકેટ મેળવી હતી, પરંતુ આ મેચમાં તેઓએ એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

વન-ડ઼ે મેચમાં 4 મેદાનનો રેકોર્ડ 

તેમના વન-ડે મેચમાં શમીએ એક ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો.આ મેચમાં શમીએ ચાર મેઇડન ઓવર નાખી હતી.ત્યારબાદ તેવો ભારતના પહેલા અને વિશ્વના આઠમાં બોલર તરીકે જાણીતા થયા. આ મેચ પછી જ તેમણે દરેકના હૃદયને જીતી લીધું હતું.

2014માં ઈંગ્લેન્ડમાં ટ્રેન્ટબ્રિજ વખતે, શમીએ ભુવનેશ્વર સાથે 111 રન કર્યા હતા, જે ભારત માટે 10મી વિકેટની બીજી મોટી ભાગીદારી છે.શમીએ વર્ષ 2015ના વર્લ્ડકપમાં 17.29 ની એવરેજથી 17 વિકેટ લીધી હતી, જે મિશેલ સ્ટાર્ક (22), ટ્રેન્ટ બોલ્ટ (22) અને ઉમેશ યાદવ (18) પછી સૌથી વધુ છે.

મોહમ્મદ શમીની વનડે કારકિર્દી અત્યાર સુધી
વનડે મેચ: 49 મેચો
વિકેટ: 91

ટેસ્ટ કારકિર્દી
જો તેમની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે 6 નવેમ્બર, 2013 ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ક્રિકેટ રમયા હતા. આ મેચમાં, તેમણે બોલિંગ કરીને રેકોર્ડ બુકમાં તેનું નામ લખવામાં આવ્યું હતું. તે સમયે, તે માત્ર 23 વર્ષના હતા.

શમીની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી
ટેસ્ટ મેચ: 25
વિકેટ: 86 વિકેટ્સ

જ્યારે 7 એપ્રિલ, 2014 ના રોજ મોહમ્મદ શમીએ કલકત્તાની રહેવાસી હુસૈનજા સાથે લગ્ન કર્યા એક નાની પુત્રીના માત-પિતા છે.

 

You might also like