થેન્ક્યુ માય ફ્રેન્ડ્સઃ બિપાશા બાસુ

મુંબઈ: લગ્ન બાદ પણ બિપાશા બાસુ સતત સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી રહી છે. ગઈ કાલે તેણે પોતાના ફેમિલી, ફ્રેન્ડ્સ સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા. અા કારણે બિપાશાની ખૂબ ચર્ચાઅો થઈ રહી છે. બિપાશાઅે સોશિયલ મીડિયા પર તમામનો અાભાર માનતાં શુભેચ્છાઅો સ્વીકારી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘણી અભિનેત્રીઅો અને બોલિવૂડ હસ્તીઅોનાં લગ્ન થયાં, પરંતુ બધાંઅે તેને સિક્રેટ રાખ્યું. બીજી તરફ બિપાશાઅે સગાઈ બાદ સ્ટેટમેન્ટ અાપ્યું હતું, તે લગ્ન બાદના ઇનસાઈડ ફોટા પણ પોસ્ટ કરી રહી છે.

You might also like