જલ્દી કરો, 12 પાસ ઉમેદવાર માટે જાહેરાત, પગાર 20 હજાર રૂપિયા

નવી દિલ્હી : બિહાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સ્ટેનોગ્રાફરની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 2 નવેમ્બર 2016 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : સ્ટેનોગ્રાફર

કુલ જગ્યા :  326

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ હોવો જરૂરી

ઉંમર :  18 – 30 વર્ષ

પગાર :  5,200 – 20,200 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like