બિહારની સેન્ટ્રલ જેલમાંથી 5 ખુંખાર આતંકવાદીઓ ફિલ્મી ઢબે ફરાર

પટના : બિહારના બક્સર સ્થિત સેટ્રલ જેલમાંથી શુક્રવારની રાતે પાંચ ખૂંખાર કેદી ફરાર થઇ ગયા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં હાઇ અલર્ટ જારી કરી દીધું છે, અને કેદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

પાંચેય કેદીઓને સારવાર માટે જેલના હોસ્પિટલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ભાગવામાં સફળ રહ્યા છે. આ કેદીઓ હોસ્પિટલના શૌચાલયની બારી તોડીને ફરાર થઇ ગયા.

You might also like