” Indian Army ” માં નોકરી માટે મોટી તક, જલ્દી કરો APPLY

Indian Army(ભારતીય સેના) દ્વારા ઘણી બધી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર જલ્દીથી અરજી કરે. પરંતુ અરજી કરતાં પહેલાં બધી માહિતી લઇ તેની ખાતરી કરો.

શૈક્ષણિક લાયકાત – ગ્રેજ્યુએટ ડિગ્રી + એન.સી.સી. પ્રમાણપત્ર

જગ્યાની સંખ્યા : 54 પદ

કોર્સનુ નામ : NCC Special Entry Scheme 43rd Course APR 2018।

અંતિમ તારીખ : 23 ઓગસ્ટ, 2017

ઉંમર : ઉમેદવાર 19 થી 25 વર્ષની વચ્ચે હોવો જરૂરી

પસંદગીની પ્રક્રિયા : એસએસબી ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

You might also like