જર્મનીના યુવાને જાતે જ કંટ્રોલ કરી શકે તેવી એક પૈડાવાળી સાઈકલ બનાવી

જર્મનીમાં એક યુવાને ઈલેક્ટ્રિકલ યુનિ સાઈકલ તૈયાર કરી છે. તેમાં એક જ પૈડુ હોવા છતાં તે અાપમેણે સંતુલિત રહે છે. ઈલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમના કારણે તે કોઈ એક બાજુ ઢળી પડતી નથી.
http://sambhaavnews.com/

You might also like