ઉદિત નારાયણના દિકરા આદિત્યનો લિપલૉક કિસ કરતો VIDEO VIRAL

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં બે મોટા રિયાલિટી શોનો હિસ્સો બનીને પોતાની નવી ઓળખ બનાવી ચૂકી છે. ભોજપુરી ફિલ્મોમાં હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે ફેમસ મોનાલીસા એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. ચર્ચા ફેમસ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ સાથેના કિસિંગ સીનની છે.

 

વાસ્તવમાં આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત ‘મૂડ બિગાડેલુ’માં છે. ગત કેટલાક દિવસોથી આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર આદિત્ય નારાયણ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાની સાથે ડાન્સ કરતો, ગીત ગાતો નજર આવી રહ્યો છે.

આ વીડિયોમાં આદિત્ય નારાયણ મોનાલીસાની સાથે લિપલોક કરતો પણ નજર આવ્યો છે. બંનેના કિસનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.

You might also like