ગ્રેજ્યુએટ માટે BHELમાં પડી Vacancy, આવી રીતે કરો APPLY

ભારત હેવી ઇલેકટ્રિકલ લિમિટેડ (BHEL)માં ગ્રેજ્યુએટ એન્ડ ટેકનિશિયન ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

સંખ્યા : કુલ 250

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.E./B.Tech અને ડિપ્લોમાં કરેલ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવાર 18 થી 27 વર્ષની વચ્ચેનો હોવો જોઇએ.

અરજી કરવાની અંતિમ તારીખ : 7 નવેમ્બર 2018

અરજી માટેની ફી : અરજી માટે કોઇ ફી રાખવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યું તેમજ મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.bheltry.co.in પર જઇને અરજી કરી શકશો. તેમજ ઉમદવાર નીચે આપેલ સરનામે અરજી કરી શકે છે.

ઉપ મહાપ્રબંધક,

ડેપ્યુટી જનરલ મેનેજર

રૂમ નંબર – 29 (ગ્રાઉન્ડ ફલોર),

માનવ સંસાધન વિભાગ, મુખ્ય પ્રશાસનિક ભવન,

બી.એચ.પી.એલ હીપ, રાનીપુર,

હરિદ્વાર (ઉત્તરાખંડ) 249403

You might also like