સાવધાન! સેક્સ દરમ્યાન થઇ શકે છે આ ગંભીર ઇજાઓ

આમ તો સેક્સ સાથે અનેક ફાયદા જોડાયેલા છે. પરંતુ જો તમે સાવધાની ન રાખી તો સેક્સ દરમ્યાન ગંભીર ઇજા થઇ શકે છે. હાલમાં જ આ વાત સામે આવી છે. એક રિસર્ચ પ્રમાણે બ્રિટનમાં 20થી વધારે વ્યક્તિ સેક્સ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. બ્રિટિશ એક્ટર લેસ્લી એશએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે ફુટબોલર ઇજ્વંડ લી ચેપમેન સાથે સેક્સ દરમ્યાન તેની પાસડી તૂટી ગઇ હતી. આ  અંગે સિંગર રોલેશ હ્યુમ્સે પણ જણાવ્યું છે કે સેક્સ કરતી વખતે તે એટલો ઉત્તેજીત થઇ ગયો કે તેને ઇમરજન્સીમાં સારવાર માટે જવું પડ્યું હતું.

આવી જ એક ઘટના મેનચેસ્ટર હોસ્પિટલમાં જોવા મળી જ્યાં એક 69 વર્ષના વ્યક્તિ 36 કલાસ સુધી ગુપ્તાંગથી સેક્સ એડને નિકાળવામાં સફળતા ન મળી તો ફાયરફાઇટર્સને બોલાવીને સેક્સ એડને કાપવું પડ્યું હતું. ઘણી વખત યુગલ સેક્સ દરમ્યાન કેટલીક એડવેન્ચરસ અને લાપરવાહી રાખે છે. જેના કારણે તેમને ગંભીર પરીણામો ભોગવવા પડે છે. ખોટી પોજીશનમાં કે કંફર્ટ પોજીશશનમાં સેક્સ ન કરવાને આ રીતની ઇજાઓ થાય છે. આરામ દાયક જગ્યા એટલે કે બેડની જગ્યાએ સોફા કે ખુરશીમાં બેસની સેક્સ કરવાથી પણ ઇજા થઇ શકે છે. સાથે જ તમે વીક હોવ અને ફીટ ન હોવ તો પણ ઇજા થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like