ભારતમાં ફેબ્રુઆરીમાં ફરવા માટે આ જગ્યાઓ છે સૌથી BEST!

ભારતામાં ફેબ્રુઆરી મહિનામાં ઠંડી થોડીક ઓછી થઇ જાય છે. આમ તો આ મહીનો લવ કપલ્સ માટે ખાસ હોય છે. આ સિઝનમાં ઘણા લોકો હરવા ફરવાનો પ્લાન કરતાં હોય છે. ફેબ્રુઆરી મહિનામાં એ જાણવું મુશ્કેલ હોય છે કે કઇ જગ્યાએ ફરવા માટે બેસ્ટ છે. આજે અમે તમને જણાવીએ છીએ કે આ મહિનામાં તમે ક્યાં ફરવા જઇ શકશો.

1. કોડાઇકેનાલ
જો તમે હિલસ્ટેશન ફરવા જવાનું પસંદ કરો છો તો કોડાઇકેનાલ બેસ્ટ જગ્યા છે. અહીંયા ફરવા માટે ઘણા ટૂરિસ્ટ પ્લેસ છે. અહીંયા આવીને તમે ઘણું સારું મહેસૂસ થશે. આખું વર્ષ આ જગ્યાની સિઝન સારી રહે છે.

kodai-kanal

2. ઓડિશા, પુરી
મોટાભાગે લોકો વિચારે છે. ઓડિશામાં જોવા માટે માત્ર મંદિર જ છે પરંતુ એવું બિલકુલ નથી. અહીંયા ગણા બીચ જોવા જેવા છે. જ્યાં તમે ફરી શકો છો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અહીંયા ફરવાની અસલી મજા છે.

audisha

3. કેરલ, થેક્કડી
નેચર લવર્સ માટે થેકડી બેસ્ટ જગ્યા છે. ઘણા બધા ટૂરિસ્ટ આ જગ્યા પર આવવાનું પસંદ કરે છે.

keral-1

4. ઉદેપુર, રાજસ્થાન
જો તમે ફેબ્રુઆરી મહિનામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રાજસ્થાન સૌથી બેસ્ટ જગ્યા છે. અ મહિનામાં અહીની મોસમ સારી હોય છે. અહીંયા ફરવા માટે ઘણી જગ્યા છે.

udipur

5. મામલ્લાપુરમ
મામલ્લાપુરમ મૂર્તિકલા અને પેન્ટિંગ માટે ખૂબ જ જાણીતી જગ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અહીં વદારે ગરમી કે ઠંડી હોતી નથી. આ સિઝનમાં તમે અહીં ફરી શકો છો.

malaampur

You might also like