કામસૂત્ર ટિપ્સ: સેક્સને આનંદદાયક બનાવે છે આસન

સેક્સ પોઝિશન (આસન) સેક્સ ક્રિયાને ઉત્તેજક, આનંદદાયક અને સંતોષપ્રદ બનાવે છે. તેનાથી સેક્સમાં નિરસ આવતો નથી અને પ્રેમી લોકોનો પ્રેમ હંમેશા નવો બની રહે છે. એકવિધ સેક્સ ગેરકગાયદેસર સંબંધો તરફ આકર્ષિત થાય છે. પરંતુ જો પ્રેમી દંપતીઓને દરરોજ, દરેક રાતે કંઇક નવું થઇ જાય તો પછી આવા સંબંધોની જરૂર પડતી નથી.

સેક્સ પોઝિશન ફક્ત સેક્સને નહીં, પરંતુ તમારા સંબંધને પર દરરોજ નવો બનાવે છે. પ્રાચીનકાળથી જ તેનું મહત્તવ દર્શાવવામાં આવ્યું છે. કામસૂત્રના રચયિતા વાત્સાયનએ સેક્સ સંબંધને આનંદદાયક બનાવવા માટે 64 પ્રકારના આસનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ આસન બધા જોડા માટે હોતા નથી. પરંતુ અમુક આસન એવા છે, જેને તમે દાંપત્ય જીવનમાં અને પ્રેમ જીવનમાં સરળતાથી ઉતારી શકો છો. મોટાભાગે સેક્સ પોઝિશનને ચાર મુખ્ય ભાગોમાં વહેંચીને સમજાવી શકાય છે.

1. સંભોગ સમયે સ્ત્રીનું ઉપર હોવું.

2. સંભોગ સમયે પુરુષોનું ઉપર હોવું.

3. ઊભા ઊભા સંભોગરત હોવું.

4. અપ્રાકૃતિક જેમકે મુખ અથવા ગુદા મૈથુન.

You might also like