ગરમીમાં સૂતા પહેલા જરૂરથી ન્હાવ, થશે આ જોરદાર ફાયદા

ગરમીની સિઝન આવી ગઇ છે. એવામાં જો રાતે સૂતા પહેલા ન્હાવામાં આવે તો એનાથી બોડીને વધારે ફાયદો મળશે. ઘણા બધા રિસર્ચમાં પણ સાબિત થઇ ગયું છે.

એક સંશોધનમાં જણાવ્યા અનુસાર રાતે સૂતાં પહેલા ન્હાવાથી દિવસભરનો થાક દૂર થઇ જાય છે. એનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે.

અમેરિકાના એક એસોસિએશન અનુસાર રાતે નવશેકા પાણીમાં ન્હાવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. એનાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

એક રિસર્ચ અનુસાર રાતે નવશેકા પાણીમાં ન્હાવાથી માઇગ્રેનની સમસ્યાથી રાહત મળે છે.

રાતે સૂતા પહેલા ઠંડા પાણીમાં ન્હાવાથી બોડી ઠંડી પડી જાય છે. બોડીને ગરમ કરવા માટે કેલેરી બર્નિંગ પ્રોસેસ થવા લાગે છે, જેનાથી વધારાની ચરબી ઓછી થાય છે.

રાતે સૂતા પહેલા ન્હાવા પર બોડી પર જામેલી દિવસભરની ગંદકી સાફ થઇ જાય છે. એનાથી સ્કીન ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે અને સ્કીન હેલ્ધી રહે છે.

રાતે ન્હાવા પર દિવસભરનો થાક દૂર થઇ જાય છે. એનાથી બ્રેન રિલેક્સ થાય છે. જેનાથી સ્ટ્રેસ ઘટે છે.

રાતે ઠંડા પાણીથી ન્હાવા પર બોડીનું બ્લડ સર્કુલેશન સારું થાય છે. એનાથી હાઇ BPની સમસ્યા કંટ્રોલ થાય છે.

રાતે ન્હાવા પર દિવસભરનો સ્ટ્રેસ દૂર થાય છે. એનાથી મસલ્સ રિલેક્સ થાય છ અને દુખાવો દૂર થાય છે.

રાતે ઠંડા પાણીમાં ન્હાવાથી બોડીમાં ફ્રેશનેસ આવે છે એનાથી બ્લડ સર્કુલેશન સુધરે છે, જેનાથી બ્રેન રિલેક્સ થાય છે.

http://sambhaavnews.com/

You might also like