ઠંડીમાં યૌન ક્ષમતાં વધારે છે તલ, જરૂરથી ખાવ

આપણાં ઘરના વૃદ્ધો શિયાળામાં તલના ઉપયોગની સલાહ આપે છે. એ ખાવા પાછળ એમ જ સલાહ આપતાં નથી પરંતુ એના કેટલાક કારણ પણ છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં ઘણા રોગો સામે લડવાની ક્ષમતા પણ હોય છે. તો ચલો જાણીએ એના જોરદાર ફાયદા વિશે…

કેટલાક સંશોધનામં એવી વાત સામે આવી છે કે તલમાં રહેલા તેલમાં હાઇપરટેન્શન સામે લડવાની તાકાત હોય છે. આ કાર્ડિયોવેસકુલર સિસ્ટમથી તણાવન હટાવે છે અને બ્લડ પ્રેશરથી જોડાયેલી સમસ્યાથી છુટકારો અપાવે છે.

વિટામીન્સ અને મિનરલ્સના કારણે આ કેન્સરના જોખમને ઓછું કરવામાં સક્ષમ હોય છે. એમાં ફાઇટેટ નામના કેન્સર સામે લડનારું તત્વ મળી આવે છે જે કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે.

તલ હાડકાંને મજૂબૂત બનાવે છે. એમાં કેલ્શિયમ ફોસ્ફોરસ અને ઝિંક મળી આવે છે જે હાડકાંને નબળા થતા બચાવે છે. આ તૂટેલા હાડકાંને જોડાવાનું પણ કામ કરે છે.

જો તમે ઠંડીમાં તલનો જોરદાર ઉપયોગ કરો છો તો તમે ડાયાબિટીસ જેવા રોગથી પણ બચી શકો છો. આ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે અને શરીરમાં ઇનસુલિનને નિયંત્રિત કરે છે.

આ અર્થરાઇટિસ થી પણ છુટકારો અપાવે છે. એમાંથી મળી આવતું કોપર બ્લડ વેસેલ્સને દુરુસ્ત રાખે છે અને સાંધાની તકલીફોથી છુટકારો અપાવે છે.

એમાંથી મળી આવતાં તત્વો અને વાળના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે. મોઢા પરની કરચલીઓથી બચાવે છે.

આ તમારી સેક્શઅલ લાઇફને પણ સારી બનાવે છે. આ ઓર્ગેનિન નામના એમિનો એસિડથી ભરપૂર હોય છે જે શરીરમાં નાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે એનાથી સેક્સ ઓર્ગનમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે.

You might also like