મર્દાનગી જાળવી રાખવી છે? તો પીવો કાચુ દૂધ, જાણો તેના ફાયદા

કાચુ દૂધ સ્વાસ્થ્ય વર્ધક છે. તે ચહેરાની સુંદરતા તો વધારે જ છે. સાથે જ શરીરની અનેક બિમારીઓ પણ દૂર કરે છે. કાચા દૂધના સેવના અનેક ફાયદા છે. કાચુ દૂધ પીવાથી પેટમાં ગેસ થતો નથી. શરીરમાં લોહીની માત્રા વધે છે. મસૂરની દાળ અને ચણાના લોટમાં કાચૂ દૂધ ભેળવી આખી રાત રાખો. સવારે તેની પેસ્ટ બનાવો.આ પેસ્ટ નિયમિત લગાવવાથી ખીલ અને ઓરી અછબળના ડાબા, કરચલી ચહેરા પરની રૂવાટી દૂર થઇ જશે. સાથે જ ચહેરો આકર્ષક લાગશે.

શરીરને હુષ્ટ પુષ્ટ બનાવા માટે અને મર્દાનગી વધારવા માટે કાચા દૂધમાં કેસર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે. જો આંખમાં કાંઇક પડ્યુ હોય તો રૂને કાચા દૂધમાં પલાડીને લગાવો. આંખોનો દુખાવો અને બળતરા ઓછી થશે. કાચા દૂધમાં કેસર ભેળવીને હોઠો પર માલીશ કરો. તેનાથી હોઠની કાળાશ દૂર થઇ જશે. કાચા દૂધમાં મધ અને પલાડેલી દ્રાક્ષનું પાણી મિક્સ કરીને પીવાથી પુરૂષના સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે.

You might also like