નાશપતિમાં રહેલા ગુણો કરે રોગોથી મુક્તિ

નાશપતિમાં વિટામીન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધારે હોય છે. તેને ખાવાથી શરીરમાં વિટામીન્સ અને મિનરલ્સનું પ્રમાણ પૂરતું મળી રહે છે. નાસપતિ ખાટી મિઠ્ઠી અને રસીલા સ્વાદની હોય છે. તો ચલો જાણીએ નાશપતિ સ્વાસ્થય માટે ઓષધીય ગુણ રહેલા હોય છે.

નાસપતિમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. જેમ કે પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે. નાશપતિ ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.

નાશપતિ ખાવાથી પાચનતંત્ર સંબંધિત બિમારીઓમાં લાભ થાય છે.

નાશપતિમાં રહેલા વિટામીન એ અને એન્ટીઓક્સીડેન્ટ સ્કીન પર ઉંમર વધારવાના પ્રબાવને ઓછું કરે છે. કરચલીઓ અને સ્કીન સંબંધી અન્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

વાળને ઉતરતા અને મોતિયાની સમસ્યાઓના ઇલાજમાં સહાયક હોય છે.

નાશપતિમાં બોરોનનું પ્રમાણ વધુ હોય છે.બોરોન હાડકાંમાં કેલ્શિયમ બનાવવામાં મદદ થાય છે. એટલા માટે નાશપતિનું સેવન કરવાથી આસ્ટિયોપોરોસિસનું થવાનું જોખમ રહેતું નથી.

એનેમિયા-નાશપતિમાં આયરન મળી આવે છે. જે લોહીનું પ્રામણ વધારે છે. જો કોઇ એનિમીયાથી પીડિત હોય તો નાશપતિનું સેવન કરવું જોઇએ.

You might also like