જાણો લીચી ખાવાના ફાયદા

ગરમીમાં ઘણાં સ્વાદિષ્ટ ફળોની મજા લેવામાં આવે છે, તેમાંથી એક લીચી છે. આમ તો લીચીનું ઉત્પાદન મુખ્ય રીતે ચીનમાં થાય છે. પરંતુ હવે દુનિયાભરમાં ઘણા દેશોમાં થાય છે.

શું તમે જાણો છો લીચી ખાવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ થાય છે. ચલો તો જાણીએ કેટલાક ખાસ ફાયદા વિશે.

એન્ટી કેન્સર પ્રોપર્ટી: આમ તો ઘણા ફળોમાં ફ્લેવર્ડ અને એન્ટીઓક્સીડેન્ટ થાય છે જેનાથી કેન્સરથી બચી શકાય છે. પરંતુ લીચીની કીમોપ્રોટેક્ટિવ ઇફેક્ટસ પણ થાય છે. એક રિસર્ચ પ્રમાણે લીચી બ્રેસ્ટ કેન્સરના સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે: પોટેશિયમ એક મિનરલ છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઇપર ટેન્શન સામે સામનો કરી રહેલા લોકોને પોટેશિયમથી ભરપૂર લીચી ખાવાની સલાહ આપવામાં આવે છે. એક કપ લીચીમાં 350 ગ્રામ સુધી પોટેશિયમ હોય છે.

દિલની બિમારીથી બચાવે છે: સ્ટ્રોબરી પછી લીચી બીજા નંબર પર એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર ફૂડ માનવામાં આવે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ફૂડ ખાવાથી તણાવ ઓછો રહે છે અને 50 ટકા સુધી દિલની બિમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે.

ઓછી કેલેરી: લીચીમાં માત્ર 125 કેલેરી હોય છે. તેમાં ફેટ પણ ઘણી ઓછી હોય છે. એવામાં વજન ઓછું કરવા માટે લીચીનું સેવન કરવામાં આવે છે.

લીચીમાં વિટામીન કે અને વિટામીન ઇ ભરપૂર ણલી આવે છે. તેને ખાવાથી રેડ બ્લડ કાઉન્ટસ સારા થાય છે.

લીચી એક મેચરલ પેન કિલર છે. આ ડેમેજ ટિશ્યૂઝને સારા કરે છે.

ઇમ્યૂન સિસ્ટમ વધારવું હોય તો લીચીનું સેવન કરી શકો છો. વિટામીન સી થી ભરપૂર લીચીમે રોજે ખાશો તો કોલ્ડ અને ફ્લૂથી થનારી સિકનેસથી બચી શકો છો.

સ્કીનને ચમકાવી છે તો લીચીનું સેવન કરી શકાય છે. જો તમે ખીલની સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો ગરમીમાં લીચીનું સેવન કરી શકો છો.

You might also like