કાન છુંદાવાથી દૂર થાય છે તણાવ, વધે છે બ્રેન પાવર

કાન છુંદાવો કેટલાક લોકોનો શોખ હોય છે. છોકરીઓ છોકરાઓ પણ આજકાલ કાન છુંદાવાની પોતાની શાન સમજે છે. જો તમે પણ કાન છુંદાયેલા હોય તો તમારા માટે પણ ખુશખબરી છે કારણ કે કાન છુંદાવવા સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. હકીકતમાં કાનની વચ્ચે પ્રેશર આપવાથી આપમી નસો એક્ટિવ થઇ જાય છે જે અમારા શરીર માટે ફાયદાકારક હોય છે.

કાન છુંદાવવાથી મગજના કેટલાક ભાગ સક્રિય થઇ જાય છે. એટલા માટે જ્યારે બાળકના મગજનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે જ બાળકનો કાન છુંદાવવો જોઇએ.

ડોક્ટરનું માનીએ તો કાનની નીચેથી આંખોની કેટલીક નસો પસાર થાય છે એટલા માટે કાન વિંધાવવાથી આંખોની રોશની પણ વધે છે.

કાન પર જ્યાં છેદ પાડવામાં આવે છે ત્યાં ભૂખ લાગવાનું બિંદુ હોય છે. કાન વિંધાવવાથી મેદસ્વિતાનું પ્રમાણ પણ ઓછું થાય છે.

એક રિસર્ચ અનુસાર કાન વિંધાવવાથી તણાવ ઓછો થાય છે. એનાથી માનસિક બિમારી અને ડર દૂર થાય છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કાન વિંધાવવાથી લખવા જેવી ગંભીર બિમારીની સંભાવના ઓછી થઇ જાય છે.

જો તમારામાં એકાગ્રતાની ખામી હોય તો તમારે કાન જરૂરથી વિંધાવવો જોઇએ. કાન વિંધાવવાથી મેઘા શક્તિ વધારે સારી થાય છે. એટલા માટે તો પહેલાના સમયમાં કાન વિંધાવવાની પરંપરા હતી.

You might also like