લાખો રોગોની એક દવા છે ગૌ મૂત્ર

ગાયને આપણા દેશમાં મા નો દરજ્જો આપવામાં આવે છે અને એની પૂજા પણ કરવામાં આવે છે. ગાયનું દૂધ અને એમાથી બનતી ડેરી પ્રોડક્ટ્સ આપણાં શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ગૌ મૂત્રનો ઉપયોગ પણ આપણા દેશમાં ઘણા સમયથી થઇ રહ્યો છે. ગૌ મૂત્રના સેવનથી આપણાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ગૌ મૂત્રનું નિયમિત સેવન કરનાર વ્યક્તિ મેદસ્વિતાનો રોગ લાગતો નથી. એનાથી લોહીની ખામી પણ આવતી નથી. આ એક પ્રકારે શરીરને શુદ્ધ કરવા માટેની પ્રાકૃતિક રીત છે. આપણું શરીર પૂર્ણ રીતે કીટાણુ રહિત બની શકે છે. ગૌ મૂત્રનનું અર્ક સેવન કરનારા શરીરમાં કોઇ દિવસ કેન્સર જેવી બીમારીઓ થતી નથી.

ઘણી બધી આર્યુર્વેદિક દવાઓનું નિર્માણ ગૌ મૂત્રથી જ કરવામાં આવે છે. એડ્સ ગ્રસ્ત રોગીઓ માટે ગૌ મૂત્રનો અર્ક રામબાણ સિદ્ધ હોય છે. તણાવના કારણે માથાના દુખાવા ગ્રસ્ત વ્યકિતઓ માટે પણ ગૌમૂત્ર લાભકારી સિદ્ધ થાય છે. નાના બાળકોને જલ્દી શરદી ખાંસી થઇ જાય છે. એવા બાળકોને 1 ચમચી ગૌમૂત્ર પીવડાવાથી કફ દૂર થાય છે. જો વ્યક્તિ દરરોજ સાચી માત્રામાં ગૌ મૂત્ર પીવે છે તે એને હૃદય રોગસ ડાયાબિટીસ, કેન્સર, ટીબી, એડ્સ, માઇગ્રેન કોઇ દિવસ થશે નહીં.

ગૌમૂત્ર હંમેશા સ્વસ્થ દેશી ગાયનું જ લેવામાં આવે છે અને ગૌમૂત્ર ને હંમેશા નિશ્વિત તાપમાન પર રાખવું જોઇએ વધારે ગરમ કે વધારે ઠંડું નહીં. ગૌમૂત્રનું કેટલું સેવન કરવું જોઇએ આ મોસમ પર નિર્ભર છે.

http://sambhaavnews.com/

You might also like