સની લિયોનનો આ અંદાજ તમે ક્યારે પણ નહીં જોયો હોય

મુંબઇઃ બોલિવુડ એક્ટ્રેસ સની લિયોની એક ફિલ્મ ઓનરોલ છે. જેનું ટ્રેઇલર હાલમાં જ રિલીઝ થયું છે. સનીની આ ફિલ્મનું નામ બેઇમાન લવ છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રીલિઝ થવા જઇ રહી છે.

આ ફિલ્મમાં પણ સનીએ હોટ સિન દેખાડ્યા છે. પરંતુ આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તે તેના પતિ ડેનિયલ સાથે છે. જેની સાથે તે હોટ સીન કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ રજનીશ દુગ્ગલ છે. રજનીશ અને સની લિયોને આ પહેલાં ફિલ્મ લીલામાં એક સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મના ડાયરેક્ટર રાજીવ ચૌધરી છે.  આ પહેલાં સની લિયોન ફિલ્મ વન નાઇટ સ્ટેન્ડમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મમાં સની લિયોન કાંઇ ખાસ કરી શકી ન હતી. ત્યારે આ ફિલ્મ સાથે સનીની આશાઓ જોડાયેલી છે.

You might also like