આવી રીતે તૈયાર થાય છે હોરર ફિલ્મોના ભૂત

લંડન: હોલીવુડની હોરર ફિલ્મોની સરખામણીમાં બોલીવુડની હોરર ફિલ્મો કંઇ જ નથી. કહેવામાં આવે છે કે બોલીવુડ કોઇ દિવસ હોલીવુડની સરખામણી કરી શકે નહીં. ત્યાં પણ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ, કેરેક્ટર્સ, સ્પેશલ અને સાઉન્ડ ઇફેક્ટ્સ જોરદાર હોય છે.

જો કે આ ફિલ્મોના બિહાઇન્ડ ધ સીન ફોટોઝથી જ તમે એમના કેરેક્ટર્સનો અંદાજો લગાવી શકો છો કે ફિલ્મમાં તેઓ કેટલા ડરામણાં હોય છે. જણાવી દઇએ કે હોલીવુડની હોરર ફિલ્મો ખૂબ ડરાવણી હોય છે. એમાં ડાયરેક્ટર અને આર્ટિસ્ટની ખૂબ જ મહેનત હોય છે. હોલીવુડની હોરર ફિલ્મ જોઇને એવું લાગતું નથી કે એ નકલી છે. અસલી જ લાગે છે.

You might also like