ચૂંટણી અગાઉ રાજ્યના પોલીસ બેડામાં ફેરફાર, 50 IPS અધિકારીઓની બદલી

રાજ્યમાં ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે, એવામાં ચૂંટણી અગાઉ રાજ્યમાં 50 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચૂંટણીના થોડા સમય પહેલા રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ IG કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે. એક ડઝનથી પણ વધુ DSP અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો, કયા અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી છે.

 • DGP પ્રમોદ કુમારને સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડનો ચાર્જ
  પ્રમોદ કુમારને આર્મ યુનિટનો વધારાનો ચાર્જ પણ સોંપાયો
  ગીથા જોહરી પાસેનો GPHCનો હવાલો પણ પ્રમોદ કુમાર સંભાળશે
  વિપુલ વિજોયને રાજ્ય ટ્રાફિક બ્રાંચ ગાંધીનગરનો હવાલો
  ADGP વિનોદ મલને પોલીસ રિફોર્મમાં બદલી કરાઈ
  ADGP સંજય શ્રીવાસ્તવને ટેકનિકલ સર્વિસ ગાંધીનગરનો ચાર્જ
  ADGP વી એમ પારઘીને ઈન્કવાયરી વિભાગ ગાંધીનગર મુકાયા
  સુરત રેન્જ IG સમશેરસિંહને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો હવાલો
  ડો.સમશેરસિંહને મરિન ટાસ્ક ફોર્સ જામનગરનો વધારાનો હવાલો
  કે એલ એન રાવને અમદાવાદ સેક્ટર 1નો હવાલો સોંપાયો
  IPS એસજી ભાટીની સુરત ટ્રાફીક વિભાગમાં બદલી
  વડોદરા રેન્જ IG જીએસ મલિકની સુરત રેન્જ IG તરીકે બદલી
  અમદાવાદ રેન્જ IG નિરજા ગોટરૂ રાવને અમદાવાદ ટ્રાફિક વિભાગ
  IGP એસ એસ ત્રિવેદીને કોસ્ટલ સિક્યુરીટી અમદાવાદ મુકાયા
  IPS એન એન કોમારને આયોજન અને સુધારણાનો હવાલો સોંપાયો
  કચ્છ રેન્જ IG એ કે જાડેજાને અમદાવાદ રેન્જ IG નો હવાલો
  અમદાવાદ સેક્ટર 1 JCP પિયુષ પટેલને IG કચ્છ બોર્ડર રેન્જનો હવાલો
  IPS આર જે સવાણીને ઈન્ટેલિજન્સ ગાંધીનગરનો હવાલો
  IPS બ્રજેશકુમાર ઝાની પંચમહાલ રેન્જ IG તરીકે બદલી
  પંચમહાલ IG એ ડી ચુડાસમાની વડોદરા IGનો હવાલો
  ઈન્ટેલિજન્સ IG એચજી પટેલની સુરત સેક્ટર 1માં બદલી
  એસએમ ખત્રીને કોસ્ટલ સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ ગાંધીનગરનો હવાલો
  કે જી ભાટીને વડોદરા JCP ટ્રાફિક અને ક્રાઈમ તરીકે બદલી
  એસજી ત્રિવેદીને વડોદરા આર્મ યુનિટનો હવાલો સોંપાયો
  ડી બી વાધેલાને સુરત સેક્ટર ACP તરીકે મુકાયા
  ડૉ. વિપુલ અગ્રવાલ એડિશનલ CP એડમિનિટ્રેશન અમદાવાદ મુકાયા, તેમને પોલીસ હેડક્વાટર્સનો વધારાનો હવાલો પણ સોંપાયો
  વડોદરા આર્મ્ડ યુનિટના DIG એમ એ ચાવડાને ગાંધીનગર રેન્જ IG બનાવાયા, IB નો વધારાનો હવાલો પણ સોંપાયો
  ગાંધીનગર રેલ DIG જે આર મોથલિયાનને જેલ વિભાગનો હવાલો
  અર્ચના શિવહરેને વડોદરા ટ્રેનિંગ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે મુકાયા
  IPS દિપાંકર ત્રિવેદીને DIG CID ક્રાઈમ તરીકે મુકાયા, રેલવે DIG તરીકેનો વધારાનો હવાલો પણ સોંપાયો
  અશોક કુમાર યાદવને ACP અમદાવાદ સેક્ટર 2 તરીકે મુકાયા
  આર એસ યાદવની નર્મદા બટાલિયનમાં બદલી કરાઈ
  એસ કે ગઢવીને ગુજરાત પોલીસ હાઉસિંગનો ચાર્જ સોંપાયો
  દાહોદ SP તરીકે પ્રેમનીર સિંઘની બદલી કરાઈ
  નવસારી SP એમ એમ ભરાડાને ભુજ SP તરીકે મુકાયા
  DCP ઝોન 1 અમદાવાદ બિપીન આહીરને DCP ઝોન 3 સુરત મુકાયા
  રાજ્યપાલના ADC દિવ્યા મિશ્રાને DCP ઝોન 1 તરીકે મુકાયા
  ભુજના SP મકરંદ ચૌહાણની આણંદ SP તરીકે બદલી
  આર જે પારઘીને અમદાવાદ ઝોન 6 તરીકે મુકાયા
  સાબરકાંઠાના SP પીએલ મલને ભાવનગર SP નો હવાલો
  દાહોદના SP એમ એલ નિનામાની IB SP તરીકે અમદાવાદમાં બદલી
  એમ એમ ભાભોરને DCP વડોદરા ઝોન 1 તરીકે મુકાયા
  મહિસાગર SP એમ કે નાયકની સુરત ગ્રામ્ય SP તરીકે બદલી
  શોભા ભૂતડાની પોરબંદર SP તરીકે બદલી કરાઈ
  પીવી રાઠોડની વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ SP તરીકે બદલી
  કે એ નિનામાને સુરતમાં DCP તરીકેનો ચાર્જ સોંપાયો
  વિધી ચૌધરીને સુરત ઝોન 2 તરીકે મુકાયા
  વિશાલ વાઘેલાને ગાંધીનગર IBમાં SP તરીકે મુકાયા
  લીના પાટિલની સુરત DCP ઝોન 5 તરીકે બદલી કરાઈ
  શ્વેતા શ્રીમાળીને ઝોન 4 DCP અમદાવાદ તરીકે મુકાયા
  નિર્લિપ્ત રાયની ગાંધીનગર IBમાં SP તરીકેનો હવાલો સોંપાયો
  પોરબંદર SP તરૂણ દુગ્ગલને રાજ્યપાલના ADC તરીકે મુકાયા
  બોટાદ SP સરોજ કિમારીને વડોદરા ઝોન 4 તરીકે બદલી
  આણંદ SP સૌરભસિંઘને સાબરકાંઠાના SP બનાવાયા
  નખત્રાણાના ASP હિમકર સિંઘને અમદાવાદ ઝોન 5 DCP નો હવાલો
  રાહુલ ત્રિપાઠીને બઢતી આપી DCP ઝોન 3 અમદાવાદનો હવાલો
  આસિ. SP મનિષ સિંઘને બઢતી આપી DCP ઝોન 2 વડોદરા મુકાયા
  રોહન આનંદને બઢતી આપી દેવભૂમી દ્વારકામાં મુકાયા
  જી એ પંડ્યાને નવસારી SP તરીકે બદલી કરાઈ
  સુધા પાંડેને અમદાવાદ SRP ગ્રુપ 2 કમાન્ડન્ટ તરીકે બદલી
  બી એસ જાનીને કમાન્ડન્ટ SRP ગ્રુપ 9 તરીકે વડોદરા બદલી કરાઈ
  અમદાવાદ DCP ઝોન 3 એમ એ મુનિયાને તાપી SP નો ચાર્જ
  એસ વી પરમારને બોટાદના SP બનાવાયા
  રાજકોટ જેલ SP બી જે નિનામાને સુરત સ્પે.DCPનો ચાર્જ સોંપાયો
You might also like