ટી-૨૦માં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈઃ આઇપીએલની ગઈ કાલે રમાયેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સે છ વિકેટે ગુજરાત લાયન્સ સામે જીતી લીધી. આ સાથે ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ૯૫ મેચ જીતનારી પહેલી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ બની ગઈ છે. એક ટીમ તરીકે આટલા વિજય કોઈ ટીમે હાંસલ કર્યા નથી. આ પહેલાં ૯૪ વિજયને રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સના નામે હતો, જેને મુંબઈ ઇન્ડિયન્સે તોડી નાખ્યો.  ચેન્નઈની ટીમે કુલ ૧૫૬ મેચમાં ૯૪ જીત નોંધાવી હતી, જ્યારે મુંબઈની ટીમે ૧૬૭ મેચમાં ૯૫મી જીત હાંસલ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like