મહારાષ્ટ્રના આ છે ખૂબ જ સુંદર હિલ સ્ટેશનો

ભારતમાં જોવા જઇએ તો ઘણા બધા હિલસ્ટેશનો આવેલા છે. પરંતુ અમુક જ એવા હિલ સ્ટેશનો એવા છે જ્યાં ફરવાની મજા જ કંઇક અનેરી હોય છે. આજે અમે તમને મહારાષ્ટ્રના કેટલાક એવા હિલ સ્ટેશનો માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં તમને દરિયા કિનારે પણ પર્વતની તળેટી મળી જશે.

લોનાવાલા: આ હિલ સ્ટેશન પોતાની ઐતિહાસિક ગુફાઓ, વિચિત્ર કિલ્લા અને સુંદર ઝીલના કારણે પણ પર્યટકોની વચ્ચે જાણીતું છે. આ હિલસ્ટેશન કોઇ સ્વર્ગથી ઓછું નથી.

lonaval

ખંડાલા: મુંબઇથી થોડાક જ કિલોમીટર દૂર પર પર્વત પર વસેલું ખંડાલા હિલ સ્ટેશન શાંત ઝીલ, પાર્કૃતિક ઘાટીઓની સાથે મનમોહર જગ્યા છે.

khandala

અમ્બોલી: અમ્બોલી મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સહયાદ્રી પર્વત પર વસેલું છે. અહીંનવો અમ્બોલી ઘાટ કેટલાક પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

amboli

મહાબળેશ્વર: આ હિલ સ્ટેશનને હિલ સ્ટેશનોની રાણી કહેવામાં આવે છે. આ હિલ સ્ટેશન લગભગ 1372 મીટરની ઊંચાઇ પર વસેલું છે.

mahabaleshwar

પન્હાલા: આ હિલ સ્ટેશન કોલ્હાપુરથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલું છે. આ હિલ સ્ટેશનમાં એક પ્રાચીન પન્હાલા કિલ્લો પણ આવેલો છે.

panhalla

You might also like