યુવતીઓ ચેતી જજો, દાઢીવાળા પુરૂષો હોય છે ‘બેવફા’

આજકાલ યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ વધી ગયો છે. ચહેરાના આકાર પ્રમાણે યુવાનો દાઢી રાખી રહ્યાં છે. જોકે ફેશન ટ્રેન્ડ સાથે જોડાયેલી આ દાઢી પર હાલમાં જ એક અનોખો સર્વ કરવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકામાં દાઢી રાખતા યુવાનો પર એક ખાસ રિસર્ચ બાદ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

જાણીને તમને નવાઇ લાગશે પણ જે યુવાનો દાઢી રાખે છે તે પોતાના પાર્ટનર પ્રત્યે એટલા વફાદાર નથી હોતા. સાથે જ આવા યુવાનો રૂઢીવાદી હોય છે. આ સંશોધન માટે 1000 જેટલા યુવાનો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. વિશેષજ્ઞોના મતે દાઢી રાખનાર યુવાનો વફાદરાતો નથી જ હોતા. સાથે જ દાઢી રાખવી તે સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કરતા છે. દાઢીના વાળમાં બેક્ટેરીયા હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકશાન કરતા છે. તો જો તમારો બોયફ્રેન્ડ કે પછી પાર્ટનર દાઢીવાળો હોય તો તે પણ હોઇ શકે છે બેવફા.

home

You might also like