ફૂટબોલ પ્રેમી રીંછ, તેની પાસે છે છટ્ઠી ઈન્દ્રી, કરે છે સચોટ ભવિષ્યવાણી

રશિયામાં રહેતા એક રીંછને ફૂટબોલ રમવું ખુબ જ પસંદ છે. મળતી માહિતી પ્રમાણે, આ રીંછ પાસે છટ્ટી ઈન્દ્રીય છે. તેને કોઈ પણ આબાસ પહોલા જ થઈ જાય છે. આ માદા રીંછને 2 વર્ષ પહેલા જ રશિયાના પૂર્વ વિસ્તારમાંથી બચાવવામાં આવ્યું હતું. હવે તે મોસ્કોના પ્રાણીસંગ્રહાલયમાં રહે છે. આ 2 વર્ષમાં તે ફૂટબોલ પ્લેયર બની ગયું છે. આ સાથે તેની સાર સંભાળ કરતા લોકોનું કહેવું છે કે, તે સચોટ ભવિષ્યવાણી પણ કરે છે. આ રીંચનું નામ છે ફીકાને હંમેશા ભવિષ્યકર્તા તરીકે પસંદ કરવામાં આવે છે. તમને જણાવીએ કે, દર વર્ષે ફીટબોલ વિશ્વકપ અને ફીફા કપ પહેલા કેટલાક પ્રાણીઓએને ટુર્નામેન્ટના પરિણામની ભવિષ્યવાણી માટે પસંદ કરવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે, નીકાએ હમણાં જ સોમવારે યોજાનાર પોર્ટુગલ અને મેક્સિકો વચ્ચે યોજાનાર મેચ માટે બવિષ્યવાણી કરી છે. નીકાએ સંકેત આપી જણાવ્યું કે, મેચમાં મેક્સિકો જીતશે. નીકાએ મંગળવારે ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે યોજાનાર મેચ માટે જર્મની જીતશે તેવી ભવિષ્યવાણી કરી છે. 2 વર્ષ પહેલા જ્યારે નીકા મળ્યું હતું, તે સમયે તે ગાયલ અને એકલું હતું. તે ધ્રુવીએ રીંછ દ્વારા વાપરવામાં ાવતા રસ્તા પર ભટકી પડ્યું હતું. ત્યારબાદ નીકાને મોસ્કો લાવવામાં આવ્યું હતું અને અહીં તેની હાલતમાં સુધાર થયો હતો.

You might also like