Categories: Health & Fitness

ફણગાવેલાં કઠોળ અને ધાન્ય ખાવાથી ચેપ લાગી શકે

અામ તો ફણગાવેલા કઠોળ અને ધાન્ય હેલ્થની દૃષ્ટિએ ઉત્તમ માનવામાં અાવે છે, કઠોળ કે ધાન્ય ફણગાવવાથી તેમાં રહેલા વિટામિનનું પ્રમાણ વધી જાય છે એવું કહેવાય છે, જો કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એક રિપોર્ટમાં નોંધાયું છે કે ફણગાવેલી ચીજો ભલે ખૂબ સારી ગણાતી હોય પરંતુ તેનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. બે દાયકામાં ૨૫૦૦ જેટલા લોકો ફણગાવેલી ચીજો ખાઈને હોસ્પિટલાઈઝ્ડ થયા છે અને ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. ૧૯૯૬થી ૨૦૧૬ના વર્ષ દરમિયાન ફણગાવેલા કઠોળના કારણે ૪૮ કલાક બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું અા રિપોર્ટમાં કહેવાયું છે. તેઓ કહે છે કે કઠોળ અને ધાન્યનો દાણો જેટલો ઝીણો હોય તેટલા તે ફણગાવતી વખતે સક્રામક જંતુઓ પેદા થવાની શક્યતા વધે છે. તેને ફણગાવતી વખતે પાણીની ચોખ્ખાઈનું ધ્યાન રાખવું, નહી તો તેમાં પાણીજન્ય જંતુ અને બેક્ટેરિયા થાય છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago