સંબંધ બનાવ્યા બાદ તરત ન્હાશો તો થઇ જશો પ્રેગનેન્ટ

લગ્ન જીવનને મજબૂત બનાવવા માટે રિલેશન બનાવવા જરૂરી છે, ત્યારે પતિ પત્ની વચ્ચે ગાઢ પ્રેમ રહે છે અને ફેમિલી બને છે. કેટલાક કપલ્સ પેરેન્ટ્સ બનવા ઇચ્છતા નથી પરંતુ રિલેશનની મજા લેવા માંગે છે. એવામાં જાણતા અજાણતાં કપલ્સ કેટલીક ભૂલો કરી બેસે છે, જેનાથી પ્રેગનેન્સીની આશંકા વધી જાય છે. જી હાં કેટલાક કપલ્સ સંબંધ બનાવ્યા પછી તરત જ ન્હાવા જાય છે. આ ભૂલ તેમને સમય કરતાં પહેલા પેરેન્ટ્સ બનાવી દે છે. આ ઉપરાંત લોકોને પ્રેગનેન્સીને લઇને અલગ અલગ મિથ છે, જેને કદાચ તમે જાણતા હશો નહીં. તો ચલો આજે અમે તમને એ માટે જણાવીએ.

1. પીરિયડ્સ
કેટલાક લોકોનું માનવું છે કે જો પીરિયડ્સના દિવસોમાં સંબંધ બાંધવામાં આવે તો પ્રેગનેન્સીના ચાન્સ ઓછા રહે છે. પરંતુ એ ખોટું છે એ દિવસોમાં ગર્ભાવસ્થાની આશાઓ વધી જાય છે.

2. પહેલી વખત સંબંધ બાંધવો
ઘણા બધા લોકો એવું વિચારે છે પહેલી વખત સંબંધ બાંધવાથી મહિલા ગર્ભવતી થતી નથી. પરંતુ એ દરમિયાન પણ તમે પ્રેગનેન્ટ થઇ શકો છો.

3. તરત જ ન્હાવા જવું
આ રીતે કેટલાક લોકોનું માનવું છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ જો ન્હાવા જાવ તો ગર્ભધારણથી બચી શકાય છે.

4. સંબંધ બાદ તરત જ પલંગ પરથી ઊભા થઇ જવું
લોકોને એવો ભ્રમ છે કે શારીરિક સંબંધ બનાવ્યા બાદ તમે તરત ઊભા થઇ જાવ છો તો ગર્ભવતી થવાની સંભાવનાને ઓછી કરી શકાય છે. પરંતુ આ એકદમ ખોટી ધારણા છે.

5. કૂદવાના કારણે
શારીરિક સંબંધ બાંધ્યા બાદ જો કોઇ મહિલા કૂદે છે તો પ્રેગનેન્ટ થવાના ચાન્સીસ ઓછા થાય છે.

6. પાણીમાં સંબંધ બાંધવો
એવું પણ માનવામાં આવે છે કે પાણીની અંદર શારીરિક સંબંધ બનાવવાથી પ્રેગનેન્સીનું જોખમ થતું નથી પરંતુ આ ખોટું છે.

http://sambhaavnews.com/

You might also like