બેંકોએ ઉપલબ્ધ કરાવી ફેસ્ટિવ ઓફર, આપ જીતી શકશો હજારોનાં ઇનામ

ફેસ્ટિવ સીઝનને લઇ દેશની પ્રમુખ બેંક પણ પાછળ નથી. દરેક બેંકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવા પર અનેક પ્રકારની ઓફરો નિકાળી છે. ગ્રાહક પોતાનાં કાર્ડ દ્વારા શોપિંગ કરશે તો પછી રિવાર્ડ પોઇન્ટ્સ અને કેશબેક સિવાય અનેક એવાં ઇનામ જીતવાનો પણ મોકો મળશે. બેંકોનાં ગ્રાહક મોબાઇલ ફોનથી લઇને મફ્ત વિદેશ યાત્રાનું ઇનામ જીતી શકો છો. આને માટે શરત માત્ર એ જ છે કે આપને ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા વધુમાં વધુ ખરીદી કરવાની રહેશે.

આ બેંકોએ નિકાળી ઓફરઃ
ભારતીય સ્ટેટ બેંક, HDFC બેંક અને ICICI બેંકે ખાસ ઓફર નિકાળી છે. SBIની ઓફરમાં ગ્રાહકોને ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવા પર મોબાઇલ ફોન જીતવાનો ઉત્તમ ચાન્સ છે. જો કે આ ઓફરનો લાભ માત્ર 25 પસંદ કરાયેલા લોકોને જ મળશે. આ ઓફરમાં 30 હજાર રૂપિયાની કિંમતવાળા MI મિક્ષ 2 સ્માર્ટફોન પણ આપવામાં આવશે.

ICICI બેંકની હવાઇ યાત્રા ઓફરઃ
પ્રાઇવેટ સેક્ટરની બીજી સૌથી મોટી બેંક ICICI પોતાનાં બેંક ગ્રાહકોને માસ્ટરકાર્ડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવા પર મેલબર્ન જવાનો મોકો આપી રહેલ છે. બેંક પસંદીદા આગામી 10 લોકોને આ મોકો આપશે.

આ લોકોને 3 દિવસ અને 2 રાત્રીની ટ્રિપ પણ મળશે. અહીં આપ ઓસ્ટ્રેલિયન ઓપન 2019ની પણ મજા લઇ શકશો. આ સિવાય 2 હજાર રૂપિયા સુધીની કેશબેક ઓફર પણ રજૂ કરવામાં આવેલ છે.एचडीएफसी का नो कॉस्ट ईएमआई ऑफर

HDFCની નો કોસ્ટ ઇએમઆઇ ઓફરઃ
HDFC બેંક પોતાનાં એ ગ્રાહકોને પણ નો કોસ્ટ ઇએમઆઇની ઓફર આપી રહી છે. જે ઓનલાઇનની જગ્યાએ સ્ટોર પર જઇને શોપિંગ કરે છે. બેંકે આને માટે અનેક મોટા મોટા રિટેલ સ્ટોર ચેઇનથી ટાઇઅપ કર્યો છે. જ્યાં પર લોકો પોતાનાં પાન કાર્ડનાં આધાર પર જાણી શકો છો કે કેટલી લોન તેઓને મળશે.

પછી ગ્રાહક તેઓની કિંમત સુધીનો સામાન વગર કોઇ અતિરિક્ત વ્યાજનાં ઘરે લઇ જઇ શકશો. અહીંયા પર ગ્રાહકો ત્રણ માસથી લઇને 12 મહીના સુધી વગર વ્યાજે સરળતાથી સામાન ખરીદવાનો મોકો મળી રહ્યો છે.

You might also like