બૅન્ક ઑફ ઇન્ડિયાએ નીકળી ભરતી, જલ્દી કરો Apply

જો તમે પણ બૅંકમાં નોકરી કરવાના સ્વપ્ન જોતા હોવ, તો આ સમાચાર તમારા માટે કામના છે. બૅન્ક ઓફ ઇન્ડિયાએ નીકળી ભરતી ઝડપી કરો Apply

વેબસાઇટ: www.bankofindia.co.in

કુલ પોસ્ટ: 158

પદની વિગતો: ઓફિસર (ક્રેડિટ)

શૈક્ષણિક લાયકાત: MBA / PGBDM / PGDM / PGDBA or other qualifications

ઉંમર મર્યાદા: 21 થી 30 વર્ષ

અરજી ફી: GEN / OBC – 600 રૂ અને અન્ય વર્ગ – 100 રૂ

પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન ટેસ્ટ અને / સાક્ષાત્કાર

અરજીઓ: ઉમેદવારની વેબસાઈટ પર જાઓ અને સૂચનો અનુસાર ઓનલાઇન અરજી કરો.

અંતિમ તારીખ: 5 મે, 2018

વધુ સરકારી નોકરીઓની મુલાકાત લો: https://safalta.com/job-alert/

You might also like