બેન્ક ઓફ ઇન્ડિયામાં પડી છે જાહેરાત, 45 હજાર છે પગાર

બેંક ઓફ ઇન્ડિયાએ નોટિફિકેશન દ્વારા ઓફિસર અને મેનેજરની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ અંગેની સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.
સંસ્થાનું નામ : બેંક ઓફ ઇન્ડિયા
જગ્યાની સંખ્યા : 670
જગ્યાનું નામ :
ઓફિસર – 270
મેનેજર – 400
અંતિમ તારીખ : 4 મે 2017
યોગ્યતા : કોઇપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ જરૂરી, સાથે ઉમેદવારે કમ્પ્યૂટરનો કોર્ષ કરેલો હોવો જરૂરી
ઉંમર :
ઓફિસર – 21 વર્ષથી 30 વર્ષ
મેનેજર – 23 વર્ષથી 35 વર્ષ
પસંદગીની પ્રક્રિયા :
ઓનલાઇન ટેસ્ટ તેમજ પર્સનલ ઇન્ટરવ્યુંના આધારે
પગાર :
ઓફિસર – રૂ. 23,700 થી 42, 020
મેનેજર – રૂ. 31,705 થી 45, 950
કેવી રીતે કરશો અરજી : ઓફિશિયલ વેબસાઇટ www.bankofindia.co.in પર જઇ અરજી કરો.
http://sambhaavnews.com/

You might also like