બેંક ઓફ ઇન્ડિયામાં નોકરીની તક

નવી દિલ્હી : બેંક ઓફ ઇન્ડિયા (BOI)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 16 જુલાઇ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ઓફિસ આસ્ટિ.

જગ્યા :  3

પગાર : 15,000 રૂપિયા

ઉંમર :  18 થી 45 વર્ષ

જોબ લોકેશન : મધ્યપ્રદેશ

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like