ભારત સામે બદલાની કોઈ ભાવના નથીઃ હથુરાસિંઘા

લંડનઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે રમાનારી મેચ પહેલાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કોચ ચંિડકા હથુરાસિંઘાએ પોતાના ખેલાડીઓને જીતનો મંત્ર આપતાં સતર્ક રહેવાનું કહ્યું છે. તેણે કહ્યું હતું કે, ”આ બહુ મોટી મેચ નહીં, પરંતુ બહુ મોટી તક છે.” બાંગ્લાદેશી કોચને જ્યારે બદલાની ભાવના અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, ”બદલો લેવા જેવી કોઈ ભાવના નથી. આ એક બહુ સારી ભારતીય ટીમ સામે સારું પ્રદર્શન કરવાની વાત છે. એક વિજયથી અમારું મનોબળ ઘણું વધશે.’
http://sambhaavnews.com/

You might also like