VIDEO: બનાસકાંઠાનાં થરાદમાં હિટ એન્ડ રન, ટ્રકની અડફેટે રાહદારીનું મોત

VIDEO: બનાસકાંઠાનાં થરાદમાં હિટ એન્ડ રન, રાહદારીનું મોત

બનાસકાંઠાઃ જિલ્લાનાં થરાદમાં એક રાહદારીનું ટ્રક નીચે કચડાતાં મોત થઇ ગયું છે. આ ઘટના થરાદ ચાર રસ્તા પાસેની છે. જયાં એક યુવક ઉભો હતો. તે દરમ્યાન એક ટ્રક આવી અને ટ્રકની અડફેટે આવતાં તે યુવકનું મોત થઇ ગયું.

આ અકસ્માતનાં દ્રશ્યો CCTVમાં કેદ થઇ ગયાં છે અને હવે આ મામલે પોલીસે ટ્રક ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનાં થરાદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત પણ થઇ ગયું છે. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.

બનાસકાંઠાનાં થરાદમાં હિટ એન્ડ રનની ઘટના
એક ટ્રકચાલકે રાહદારીને કચડયો
અકસ્માતની ઘટના CCTVમાં કેદ
યુવાનનું ઘટના સ્થળે નિપજ્યું હતું મોત
ગત મોડી રાત્રીનો બનાવ

You might also like