બનાસ ડેરીએ પશુદાણની કિંમતમાં ઘટાડો કર્યો

બનાસકાંઠામાં બનાસ ડેરીએ પશુ દાણની કિંમતમાં ઘટાડો કર્યો છે. પશુદાણના ભાવમાં એક બોરીએ 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્રાહક દીઠ નિઃશુલ્ક 50 કિલો પશુદાણની રાહત આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 10 ઓકટોબરથી એટલે કે આજથી જ નવો ભાવ ઘટાડો અમલી થશે.

You might also like