કેળાની ખિંચડી

સામગ્રી

2 ચમચી રાજેગરાનો લોટ

100 ગ્રામ સિંગદાણા

6 કાચા કેળા

1 ચમચી જીરૂ

1 ચમચી ખાંડ

2 ચમચી ઘી

5-7 મરચાં, ઝીણા સમારેલા

1 ચમચી લીલા ઘાણા

1 ચમચી લીંબુનો રસ

સિંઘવ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ  સૌથી પહેણાં શિંગદાણાને બરોબર શેકીલો. કાચા કેળાને બાફીને તેની છાલ ઉતારીને નાના નાના ટૂંકડામાં કટ કરો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં જીરૂ એડ કરી ફ્રાય કરો. જ્યારે જીરૂ તતડાવા લાગે ત્યારે તેમાં કાચા કેળાના ટૂંકડા અને રાજેગરાના લોટને એડ કરીને શેકો. હવે તેમાં ક્રશ કરેલા સિંગદાણા અને બધો જ મસાલો એડ કરીને પાંચ મિનિટ ચડવા દો. તૈયાર ખિંચડીમાં લીલા ઘણા અને લીંબુનો રસ એડ કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

You might also like