બાદશાહે ગાયુ જસ્ટિન બીબરના Sorry ગીતનું હિન્દી વર્ઝન

મુંબઇઃ પોપ સિંગર જસ્ટિન બીબરનું  Sorry ગીત છેલ્લાં કેટલાય મહિનાથી ચાર્જબીટ લિસ્ટ પર રાજ કરી રહ્યું છે. જસ્ટિન બીબરેના આ ગીતના ફેન વિદેશી જ નહીં પરંતુ ભારતીયોમાં પણ એટલું જ હિટ છે. ત્યારે હવે આ ગીત ભારતમાં વધારે હિટ થશે કારણકે દેશના જાણિતા રેપર બાદશાહે Sorry ગીતનું હિન્દી વર્ઝન ગાયુ છે. હિન્દી શબ્દો અને ઓરિજીનલ સોરી ગીતના બોવ સાથે બાદશાહે નુસરત ફતે અલી ખાનનું ગીત “સાનુ ઇક પલ ચૈનના આવે”ને પણ મિક્સ કર્યું છે. બાદશાહનું આ કોમ્પોઝીશન તમને જસ્ટિન બીબરના ગીતના ફેન બનાવી દેશે.

You might also like