બાહુબલી-2ની પહેલી ઝલક

મુંબઇ: વર્ષ 2015માં જોઇએ તો સૌથી ફેમશ ફિલ્મ બાહુબલી રહી છે. ફિલ્મના ક્સાઇમેક્સને એવો બનાવવામાં આવ્યો હતો કે દર્શકો તેની સિક્વલને લઇને પણ ક્રેધી થઇ જાય. અને એવુ જ થઇ રહ્યું છે…લોકો બાહુબલી 2 માટે પાગલ થઇ રહ્યા છે, જે વર્ષ 2017માં રિલીઝ થવાની છે.

હાલમાં ફિલ્મનો લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. જ્યાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું ફર્સ્ટ લુક 22 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા ફિલ્મનું ટિઝર 11 ઓક્ટોબરના દિવસ એટલે કે દશેરાના દિવસે રિલીઝ થાય તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે ફિલ્મમેકરે હવે 22 ઓક્ટોબરે તેનું ફર્સ્ટ લુક રિલીઝ થશે તેવી જાહેરાત કરી છે, અત્યારે બાહુબલી 2 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આ બાબતને લઇને એક એન્ટરટેઇનમેટ વેબસાઇટ પર પુષ્ટી કરવામાં આવી છે. ત્યારે દર્શકોએ હજી ઘણી રાહ જોવી પડશે. પરંતુ દર્શકોને બાહુબલી 2નું ફર્સ્ટ લુક 22 ઓક્ટોબરે જરૂરથી જોવા મળશે.

You might also like