બાહુબલી 2 નું ક્લાઇમેક્સ લીક, પડી ગઇ ખબર કટપ્પાએ કેમ માર્યો બાહુબલીને

બાહુબલી એક એવી ફિલ્મ છે જેની આખા દેશમાં ચર્ચા થઇ હતી. દરેક લોકો એક જ વાત પૂછતાં હતા કે, કટપ્પાએ બાહુબલીવે કેમ માર્યો? ફિલ્મએ જોરદાર સફળતા મેળવી. જોરદાર ગ્રાફિક્સ અને જોરદાર ભવ્યતા. પરંતુ બાહુબલી મરી ગયો.

બાહુબલીનો આગળનો પાર્ટ સઆવી ગયો છે. એપ્રિલ 2017માં રિલીઝ થવાની છે એ નક્કી છે. આ ફઇલ્મનો એક સીન લીક થઇ ગયો છે. ઓનલાઇન. લીક થતાં જ વાયરલ થઇ ગયો. સીનમાં ક્લાઇમેક્સ જોવા મળી રહ્યું છે. અને ગડબડ વાત તો એ છે કે આનાથી ફિલ્મ જોનારાઓનો અંત જાણી શકાય છે. આ કામ આખી ફિલ્મ જ મારી દે છે. જે ચાહકો ફિલ્મની રાહ જોઇ રહ્યા છે એ લોકાની સામે આખઆ પિલ્મની સ્ટોરી ખુલી શકે છે. એટલા માટે જરૂરી છે કે વીડિયો ચલાવતા પહેલા ચેક કરી લો કે એ લીક થયેલી તો ફુટેજ નથી.

આ બાબતે પોલીસે તરત કાર્યવાહી કરતાં ફિલ્મના ગ્રાફિક્સ યૂનિટમાંથી એક વીડિયો એડિટરને એરેસ્ટ કર્યો છે. આ અરેસ્ટ પ્રોડ્યૂસર શોબૂ યારલગાડા અને પ્રસાદ દેવીનેની કમ્પ્લેટ્સ બાદ કરવામાં આવ્યું.

લીક થયેલી ફુટેજની ક્લિપ સૌથી પહેલા યૂટ્યૂબ પર જોવા મળી. બાદમાં એને કોપીરાઇટ્સ ઇશ્યૂ હેઠળ ડિલીટ મારી દેવામાં આવી. પરંતુ ત્યા સુધી એ એટલી શેર થઇ ગઇ હતી કે ટ્વિટર અને બાકી સોશિયલ મીડિયા પર પણ ફેલાઇ ગઇ. બાહુબલીની પૂરી ટીમે લોકોને આ ક્લિપને શેર ન કરવા માટેની અપીલ કરી છે. જો કે દે પણ વીડિયો યૂટ્યૂબ પર અપલોડ થઇ રહ્યા છે, તેને બ્લોક કરવામાં આવી રહી છે.

સિકવેન્સમાં એવા કેટલાક શોટ્સ છે જેને કમ્પ્યૂટર ગ્રાફિક્સમાં હજુ પ્રોસેસ કરવાના બાકી હતા. ફિલ્મથી જોડાયેલા લોકોનું કહેવું છે કે તે ફુટેજ લીક કરનારાઓની વિરુદ્ધ એક્શન લેવાની વાત કરી રહ્યા છે.

You might also like