Categories: Sports

Ind vs Aus, 1st Test Day 1: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે બનાવ્યા 256 રન, ઉમેશે 4 વિકેટ લીધી

પુણે: આખરે ભારતના સ્પિન એટકમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો ધ્વંસ થઈ ગયો. અશ્વિને એક પછી એક બે સફળતા મેળવી. પીટર હેડ્સકોમ્બને (22) જાડેજાએ એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જ્યારે કે કેપ્ટન સ્ટીવ સ્મિથ (27) રને અશ્વિને કહોલીના હાથે કેચ કરાવ્યો હતો. ટી ટાઈમ બ્રેક સુધી મહેમાન ટીમે 190/6 રનનો સ્કોર બનાવ્યો હતો.

ત્યાર બદા મિશેલ માર્શ, મેથ્યૂ વેડ, રેનશો, એક પછી એક આઉટ થઈ ગયા હતા. રેનશોએ 68 રન બનાવ્યા હતા. હલામાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટો ગુમાવી 212 રન બનાવ્યા હતા. આ પહેલા બોર્ડર-ગવાસ્કર સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરવો જોઈએ. ડેવિડ વોર્નર અને મેટ રેનશોએ ઓસ્ટ્રેલિયન ઇનિંગ શરૂ કરી હતી.

જણાવી દીઈએ કે ભારત તરફથી ઇશાંત શર્માએ આક્રમણની શરૂઆત કરી હતી. જ્યારે કે બીજી તરફે કેપ્ટન વિરાટ કોહલીએ ઓફ સ્પિનર આર. અશ્વિનને લગાડ્યો હતો. 9મી ઓવરમાં જયંત યાદવને લગાડીને બંને એન્ડથી સ્પિન બોલિંગનું આક્રમણ કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બંને ઓપનિંગ બેટ્સમેને સંભાળીને રમતા સ્કોર 50ની પાર કર્યો હતો. સાત ઇનિંગ્સમાંથી ચોથી વાર બંને ઓપનિંગ જોડીએ અર્ધશતકીય પાર્ટનરશિપ બનાવી હતી.

Rashmi

Recent Posts

ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો…

18 hours ago

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી…

19 hours ago

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા…

19 hours ago

નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 25 ઇવીએમ-વીવીપેટ ખોટકાયાં

ગઇકાલે અમદાવાદ શહેર-જિલ્લામાં દિવસભર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં મેડિકલ ટીમ…

19 hours ago

ધો.12 સાયન્સનું 9 મે, ધો.10નું પરિણામ તા. 23 મેએ જાહેર થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે.…

19 hours ago

ઈન્દ્રપ્રસ્થ ટાવરના દસમા માળેથી અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી

શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ…

19 hours ago