સુરતનાં કોસંબમાં એક વ્યક્તિ પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

સુરતઃ શહેરનાં કોસંબામાં હત્યારા આરોપી ફેરોઝ પઠાણ પર ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે ભારે હુમલો કર્યો હતો. જે બાદ તાતકાલીક ફિરોઝને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતનાં કોસંબામાં દાદરી ફળિયામાં ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં ભોગ બનનાર ફિરોઝ પઠાણ પર હત્યા, લૂંટ જેવાં ગંભીર ગુનાઓમાં સંડોવણી હતી. જો કે હવે

You might also like