Categories: Sports

નેહરા ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા ઈચ્છે છે

નવી દિલ્હી: પાચ વર્ષ સુધી રાષ્ટ્રીય ટીમથી બહાર રહેવાથી નિરાશ ભારતીય ઝડપી બોલર આશિષ નેહરાએ કહ્યું કે, તેમના માટે ખુબ જ જરૃરી છે કે, તે ટી૨૦ વર્લ્ડકપમાં પોતાના સ્થાન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં થનારી ટી૨૦ સીરીઝમાં સારું પ્રદર્શન કરશે. ૩૭ વર્ષના ઝડપી બોલર આશીષ નેહરાએ ભારત માટે પોતાની અંતિમ મેચ વર્લ્ડકપમાં ૨૦૧૧માં સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે રમી હતી.

આંગળીમાં ઈજાના કારણે ફાઈનલમાં નહિ રમનાર નેહરાને તેના પછી લગભગ પાચ વર્ષ સુધી ટીમમાં લેવામાં આવ્યા નહિ પરંતુ તેમની ઓસ્ટ્રેલિયાની સામે ૨૬ જાન્યુઆરીએ એડીલેડમાં થનારી ટી૨૦ મેચોની સીરીઝ માટે ટીમમાં વાપસી થઈ છે. તેમણે આઈપીએલ સત્રમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. આઈપીએલમાં તેમણે ૧૬ મેચોમાં ૨૨ વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં ૧૨૦ વનડેમાં ૧૫૭ વિકેટ અને આઠ ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૧૩ વિકેટ લેનારા નેહરાને ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું કે, ઈમાનદારીથી કહું કેતેમણે જયારે મને પાછળના બેત્રણ વર્ષમાં તેમણે પસંદ કર્યા નહિ તો મને ખુબ જ પરેશાની થઈ હતી.

ઉમ્મીદ છે કે, હું સારું પ્રદર્શન કરીશ. હું ઘણી મહેનત કરી રહ્યો છુ. તેમણે કહ્યું કે, જો હું ઓસ્ટ્રેલિયામાં અને વિશ્વ ટી૨૦ હું રમીશ અને સારું પ્રદર્શન કરીશ તો લોકો કહેશે કે આમને પહેલા ટીમમાં હોવું જોઈએ. જો હું સારું પ્રદર્શન નહિ કરું તો લોકો કહેશે કે એ સારું હતું કે તેમણે પસંદ કરવામાં નાં આવ્યા. ભારતમાં આવું જ ચાલે છે.

admin

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

20 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

21 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

21 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

21 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

21 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

21 hours ago